અમરાવતીમાં થયેલી કેમિસ્ટની હત્યાની તપાસ NIAને સોંપવાનો આદેશ કરતા અમિત શાહ
Amravati Chemist Murder Case મુંબઈ : મહારાષ્ટ્રના અમરાવતીમાં થયેલી કેમિસ્ટની હત્યાની તપાસ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવશે. દેશના કેન્દ્રિય ગૃહમંત્ર અમિત શાહે...