RRLC News

ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચમાં થઈ શકશે મુસાફરી
0

ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચમાં થઈ શકશે મુસાફરી

Gir Somnath News પરાગ સંગતાણી, વેરાવળ : તારીખ 01 જુલાઈથી ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં મુસાફરી માટે રેલ્વે સ્ટેશનથી...

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ થયા
0

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેટ થયા

Gujarati News Live ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસતી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ...

રાજકોટના કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક વિડીયો મારફતે વાયરલ
0

રાજકોટના કાલાવડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક વિડીયો મારફતે વાયરલ

Rajkot City News રાજકોટ : રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ કેટલી હદે વધી રહ્યો છે તે આ ઘટના પરથી સમજી શકાય તેમ છે. ગઈકાલે રાત્રીના...

RMCના પ્લોટમાંથી અસ્થાયી દબાણ હટાવાયું: રાજકોટ
0

RMCના પ્લોટમાંથી અસ્થાયી દબાણ હટાવાયું: રાજકોટ

રાજકોટ : આજરોજ તા.૨૯/૦૬/૨૦૨૨ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા RMC દ્વારા દબાણ હટાવવાયું હતું. મહાનગરપાલિકામાં લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોય આ કાર્યવાહી...

મધલાળમાં ફસાવી હનીટ્રેપ કરતી બે યુવતી સહિતની ગેંગ ઝડપી પાડતી પાટણ ક્રાઈમ બ્રાન્ચ
0

મધલાળમાં ફસાવી હનીટ્રેપ કરતી બે યુવતી સહિતની ગેંગ ઝડપી પાડતી પાટણ ક્રાઈમ બ્રાન્ચ

Patan News પાટણ : રાજ્યમાં સમયાંતરે હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હનીટ્રેપમાં મહિલાને આગળ કરી મધલાળમાં ફસાવી વેપારીઓને બ્લેકમેલ (Black Mail) કરવામાં...

જગન્નાથજીની રથયાત્રાને લઈ રાજકોટ પોલીસ સજ્જ, કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
0

જગન્નાથજીની રથયાત્રાને લઈ રાજકોટ પોલીસ સજ્જ, કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Rajkot City News રાજકોટ : રાજકોટમાં અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાને રાખી રાજકોટ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો...

RMCની મંજુરી વિના ગેરકાયદેસર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા બદલ બે એજન્સીઓને નોટીસ 
0

RMCની મંજુરી વિના ગેરકાયદેસર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા બદલ બે એજન્સીઓને નોટીસ 

Rajkot Updates News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની એસ્ટેટ અને ટી.પી. શાખા દ્વારા જી.ડી.સી.આર.ના નિયમોનુસાર શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ ઉભા કરવા મંજુરી...

RMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ
0

RMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ

Rajkot City News રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા (RMC) હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે, સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા...

ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી રાજકોટ LCB
0

ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડની એક પેઢીમાંથી લાખોની રોકડ સાથે જુગાર ઝડપી પાડતી રાજકોટ LCB

Gondal News સુરેશ ભાલીયા, ગોંડલ : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. દ્વારા ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડની એક પેઢીમાંથી જુગાર ઝડપી પાડ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વૈભવ...

લોક પરબ દ્વારા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ: ભાભર     
0

લોક પરબ દ્વારા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ: ભાભર     

Banaskantha News Gujarati ભાભર : કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી દરમિયાન તા. ૨૪/૨૫-૦૬-૨૦૨૨ ના રોજ ભાભર તાલુકાની મેશપુરા પ્રાથમિક શાળા, ચલાદર પ્રાથમિક શાળા,...